ડ્રીમ ગર્લ - 45

(46)
  • 7.7k
  • 6
  • 2.7k

ડ્રીમ ગર્લ 45 " પ્રિયા, બે વ્યક્તિએ લગ્ન કરતા પહેલાં સો વખત વિચારવું જોઈએ. લગ્ન અને મૈત્રીમાં ખૂબ મોટો તફાવત છે.. કોને ઉપર સ્થાન આપવું એ અલગ વાત છે, પણ લગ્ન એ મૈત્રી જેટલું સરળ નથી. પતિ પત્નીના ગુણ સારા હોવા છતાં જો એ એકબીજાને અનુકૂળ ના હોય તો એ લગ્ન જાહેરમાં ભલે નિષ્ફળ ના જાય પણ અંદર ખાનગી રીતે એ નિષ્ફળ જ હોય છે. તારા ડેડ તારી મોમને ખૂબ પ્રેમ કરતા હતાં. પણ એ જાણતા ન હતા કે ડર શું હોય છે, માટે જ એ ક્યારેય તારી