ડ્રીમ ગર્લ - 44

(25)
  • 4.5k
  • 4
  • 1.8k

ડ્રીમ ગર્લ 44 હાઈ કોન્ફિડેન્શિયલ મિટિંગ હતી. કોઈ એક હેકરે ભારતીય સિક્યુરિટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરી હતી. એ વ્યક્તિનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. મુંબઈના મલાડ એરિયામાંથી કોઈ વ્યક્તિએ આ કોશિશ કરી હતી. એનું આઈ.પી.એડ્રેસ ટ્રેસ થઈ ગયું હતું. પ્રશ્ન એ હતો કે એ વ્યક્તિ એ કેટલો ડેટા હેક કર્યો છે, એ વ્યક્તિ કોણ છે, એણે કોના કહેવાથી ડેટા હેક કર્યો છે અને એ ડેટાનો ઉપયોગ શું થવાનો છે. રોહન રહાણે એમાં હાજર હતો. બીજો પ્રશ્ન એ હતો કે શું કોઈ સીધા ઓપરેશન દ્વારા એને