સેકસાહોલિક - ભાગ - ૭ ( અંતિમ )

(38)
  • 4.7k
  • 2.5k

બીજી તરફ ડિમ્પલ પોતાના ઘરવાળાને દર્પણ ની તમામ કરતૂત જણાવી દે છે. ડિમ્પલ ના ઘરવાળા દર્પણ ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. ડિમ્પલ ના ઘરવાળા દર્પણ ઉપર સરકારી કાર્યવાહી કરવાનું વિચારે છે, પણ રાજેશ એમને રોકે છે અને કહે છે કે એમાં પોતાની ઈજ્જત પણ જશે.જે આપણને પોસાસે નહિ માટે વાટાઘાટ કરીને સમસ્યાનો અંત લાવવા વિચારે છે. ડિમ્પલ અને એના માતા-પિતા દર્પણના ઘરે પહોંચે છે જ્યાં એમની મુલાકાત દર્પણના પિતા સાથે થાય છે. દર્પણના પિતા તેઓને ત્યાં આવવાનું કારણ પૂછે છે, પણ એ લોકો દર્પણના મુખેથી જ દર્પણના કરતૂત સંભાળવાની જીદ કરે છે. તેઓ બધા સાથે મળીને દર્પણના રૂમ