સેકસાહોલિક - ભાગ - ૪

(14)
  • 4.9k
  • 1
  • 3k

જેમ જેમ દર્પણે કોલેજની શરૂઆત કરી તેમ તેમ એના બધા મિત્રો બનતાં ગયા. દર્પણના ગામ તરફના બીજા પણ વિદ્યાર્થીઓ હતા, જે અહીંયાં ભણવા માટે આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ સાથે પણ દર્પણની મિત્રતા થઈ. પ્રથમ સેમેસ્ટર પતી ગયું હતું અને દર્પણ ખૂબ મન લગાવીને ભણી રહ્યો હતો. થોડા સમય બાદ મીડ ટર્મ પરીક્ષા લેવામાં આવી જેમાં દર્પણ પહેલાંની જેમ મેથેમેટિક્સ - ૧ માં નાપાસ થયો. દર્પણ બીજા બધા વિષયોમાં પાસ થયો પણ મેથ્સમાં ફેલ થયો. દર્પણ પરીક્ષાના પરિણામથી પોતાની જાત ઉપર ખૂબ જ ગુસ્સે થયો. એક દિવસની વાત છે ક્લાસ ફ્રી હોવાને કારણે ક્લાસમાં કોઈ ન હતું. દર્પણ ક્લાસમાં ગયો તો