સેકસાહોલિક - ભાગ - ૩

(20)
  • 5k
  • 3.1k

સાંજે સ્કૂલથી ઘરે જતી વખતે દર્પણ ફૂલ્યો ન સમાતો હતો. એના મનમાં ગર્વ હતો કે મળેલા ઇનામમાં પૈસાથી એ પોતાના પરિવારની મદદ કરી શકશે. દર્પણ બસમાં બેસી ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણી છોકરી આવીને પૂછ્યું.' તું એજ છે ને જેને આજે સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો ?' એણે પૂછ્યું.' હા હું એજ છું.' દર્પણે કહ્યું.એ છોકરી દર્પણ સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી પણ દર્પણ હતો કે એનો પીછો છોડવા કોશિશ કરતો હતો. દર્પણ છોકરાઓની સ્કૂલમાં ભણ્યો હોવાથી એને પહેલાથી છોકરીઓ સાથે વાત કરવાની ફાવતું ન હતું માટે તે હંમેશા છોકરીઓ થી દૂર જ ભાગતો. તે