કુસુમ

(14)
  • 4k
  • 1
  • 1.2k

કુસુમ ખૂબજ દેખાવડી અને સુંદર છોકરી, બોલવામાં પણ એકદમ મીઠી, હસે ત્યારે બંને ગાલ ઉપર ખાડા પડે, તેના ઢીંચણ સુધીના લાંબા કાળા વાળ ઘરમાં ચારેય ભાઈ બહેનમાં તે સૌથી નાની એટલે ઘરમાં સૌની લાડકવાયી.... તેની ઉંમર સત્તર અઢાર વર્ષ થતાં થતાં તો સારા સારા ઘેરથી તેના લગ્ન માટે માંગા આવવા લાગ્યા પરંતુ કુસુમ એક પણ છોકરાને પસંદ કરે નહિ હવે ઘરમાં બધાજ તેનાથી અકળાઈ ગયેલા અને રોજ તેના લગ્નની માથાકૂટ ઘરમાં ચાલતી પણ કુસુમની તેની ઉપર કોઈજ અસર થતી નહીં તે પોતાના નિર્ણય ઉપર અડીખમ હતી કે, " મને છોકરો ગમશે ત્યારે જ હું લગ્ન માટે હા પાડીશ " કુસુમની