સેકસાહોલિક - ભાગ - ૧

(18)
  • 6.8k
  • 1
  • 3.8k

પ્રસ્તાવના હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા વાચકમિત્રો પાસે આશા રાખું છું કે તેઓ મારા કામને સમજે અને જરૂરી ન્યાય આપે. રચનામાં કોઈ ત્રુટિ જણાય તો કૃપા કરી અભિપ્રાય દ્વારા મારું માર્ગદર્શન કરવા આપને વિનંતી કરું છું. મારી આ વાર્તા દુનિયામાં હાલ ચાલી રહેલા એક દૂષણ રોગ પ્રત્યે છે. જેમાં જે વ્યક્તિ એનું ભોગ બન્યું હોય તે વ્યક્તિને પણ સમજમાં નથી આવતું કે ક્યારે એ એનો શિકાર બન્યો છે. હું અહીંયા હવે બધો સસ્પેન્સ ખોલવા નથી માંગતો એ તો તમે વાર્તા વાંચશો એટલે તમને અંદાજો આવી જશે. મારી