આદર ભાવ

  • 2.7k
  • 922

"આદર ભાવ"'મનમાં રહેનાર અંધકારને દુર કરનારો પ્રકાશ'આપણે બધાંએ ઘણી વાર જોયું હશે છે કે, આજનાં સમયમાં એક મનુષ્ય બીજા મનુષ્યને કદી આદર સત્કાર આપતો નથી. નાના સાથે તો ઠીક આજે તે પોતાનાથી મોટા અને વડીલોને પણ આદર કે સત્કાર નથી આપતો. જ્યાં જોવો ત્યાં એક મનુષ્ય બીજા મનુષ્યને નાનો બતાડતો રહે છે. દરેક મનુષ્યમાં 'હુંપણુ' રહેલું હોય છે. પરંતુ શકય બને એટલું તેને દુર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજાને આદર આપવો એ એક સંસ્કાર છે, જે આજની પેઢીમા બહું મોટી ઉણપ જોવા મળે છે. સૌરાષ્ટ્રના એક નાનાં ગામમાં એક પિતાજી જેનું નામ સુખજીભાઈ, માં દેવુંમાં અને તેમનો એકનો એક યુવાન દિકરો