આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -72

(107)
  • 6.2k
  • 2
  • 3.8k

આઈ હેટ યું .. કહી નહીં શકુંપ્રકરણ - 72અમિત, રાજ , વિરાટ અને તાન્યા મોલ તરફ જવા માટે ફૂટપાથ પર ચાલી રહેલાં અને રાજે વિરાટને પૂછ્યું વિરાટ તારાં પાપા સાથે વિડિઓ કોલ પર વાત કરતાં કરતાં તાન્યાએ જયારે મને ફોન આપ્યો ત્યારે મેં સ્ક્રીન પર એક છોકરીને આઈ મીન તારી દીદીને જોઈ એ કોણ છે ? એમનું નામ શું છે ? મને એ નંદીની જેવાં લાગ્યાં સોરી પણ મેં તને સીધુજ પૂછી લીધું જે હકીકત છે એ સાચી કેહને મને ભ્રમ છે કે એ વાસ્તવિકતા ? અગાઉ ક્યારેય તારી પાસેથી મેં વાત નથી સાંભળી નથી વીડિયોકોલ પર તારાં પેરેન્ટ્સ જોડે