અંશ - 6

  • 4.3k
  • 2k

(અગાઉ આપડે જોયું કે,દુર્ગા બા જતા જતા કામિની ને પોતાનું અને અંશ નું ધ્યાન રાખવાનું કહી ગયા,એની પાછળ નો મર્મ શુ હશે એ કદાચ કામિની સમજી નથી.અને શું ખરેખર કોઈ પડછાયો કામિની ને હેરાન કરે છે.કે પછી..હવે જોઈએ આગળ...) દુર્ગા બા હતા એ રાતે કામિની અને દુર્ગા બા મોડે સુધી જાગ્યા ત્યાં સુધી તો કોઈ હિલચાલ નજરે નહતી આવી. પણ દુર્ગા બા ના ગયા પછી ની રાતે કામિની એ જોયું કે કોઈ એના રૂમ ની બારી પાસે આવ્યું, અને એ પણ પેલા લીમડા ના ઝાડ પર થઈ ને,અને જાણે એકાએક એ કામિની ના રૂમ ની બારી ની એકદમ