#સચિન"સચિન"નું નામ પડે એટલે આપણા મહાન ક્રિકેટર યાદ આવી જાય.અહીં સચિન ક્રિકેટરની વાત નથી.સુરત જિલ્લાના સુરત નવસારી રોડ ઉપર સુરત રેલવે સ્ટેશનથી 18 km સચિન ગામ આવેલું છે.સચિન રેલવે સ્ટેશન પણ છે.હાલ તે જુના સમયનું મહત્વનું રજવાડું હતું.કાળક્રમે લોકશાહી પછી તે GIDC અને હીરા ઉદ્યોગ માટે આખા વિશ્વમાં જાણીતું બની ગયું.હાલ તે સુડા હેઠળ હોવાથી સચિનને "નગર"તરીકે દરજ્જો મળ્યો છે.ભારતીય રેલવે દ્વારા જોડાયેલું આ નગર હાલ વિવિધ ઔધોગિક એકમ તરીકે વિકસતું શહેર છે.લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર બિંદુ છે.અહીં ખેતીમાં શેરડી, કપાસ,તુવર,શાકભાજી,ઘઉં,ડાંગર જેવા પાક થતા હતા પરંતુ હાલ જમીન ખેતી માટે બિલકુલ નથી.(મેં 10 વરસ આ ગામના હેડક્વાટર સાથે સંકળાયેલા