રાજા વિક્રમના દરબારમાં પ્રજાને લીલાલહેર હતી. ચોરી કે કંઈ પણ ગૂનો કરવા બદલ ગુનેગારને કદી માફી આપવામાં નહતી આવતી સીધી ફાંસીની સજા જ આપવામાં આવતી હતી. જેથી પ્રજા નિશ્ચિત તેમજ ખુશખુશાલ હતી. એક દિવસ રાજાના લગ્ન એક સૈનિક એક ચોરને લઈને હાજર થયો. રાજાએ સૈનિકને પૂછ્યું કે આ કોણ છે ? એટલે સૈનિકે જણાવ્યું કે, "મહારાજ આ આપણી રાજ્યની સીમાની અંદર એક દુકાનમાં ચોરી કરતાં ઝડપાયો છે." ચોરે પોતાનું નામ ચતુર સિંહ ખૂબજ બતાવ્યું. રાજાએ ચોરને પૂછ્યું કે શું તને ખબર નથી કે આપણાં રાજ્યમાં ચોરી કરવી એ એક ગૂનો છે ? ચોર: જી, મને ખબર છે મહારાજ પરંતુ મેં