આશીર્વાદ

  • 3.5k
  • 1.4k

આશીર્વાદ આમ તો કહેવાય છે કે માતાપિતા માટે દીકરો દીકરી એક સમાન જ હોય અને પોતાના બંને સંતાનો માટે આશીર્વાદ એકસરખા જ હોય છે. છતાંપણ સંતાનો ક્યારેક ને ક્યારેક પોતાને મળતા પ્રેમની સરખામણી કરતા હોય છે તો બીજી તરફ માતાપિતા પણ જાણે અજાણ્યે સંતાનો પ્રત્યે એવો ભાવ રાખતા જ હોય છે. માતાપિતા ને એવું પણ લાગતું હોય છે કે મારો આ દીકરો કે આ દીકરી નબળા છે માટે એમને મારા આશીર્વાદની વધુ જરૂર છે. બાકી બીજો દીકરો કે દીકરી તો લડી ને પણ જીવી લે એવા છે. આયુષ ને હમેશાં એવું જ લાગી રહ્યું હતું કે તેને જે પણ પ્રેમ