પ્રાયશ્ચિત - 44

(98)
  • 9.1k
  • 3
  • 8.3k

પ્રાયશ્ચિત પ્રકરણ- 44પૃથ્વીસિંહ ઝાલા કાબેલ પોલીસ ઓફિસર હતો અને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબે એને આ કામ સોંપ્યું હતું એટલે એ કોઈપણ જાતની કચાશ રાખવા માગતો નહોતો. એ સવારે સાડા પાંચ વાગે જ પટેલ કોલોની ની ૪ નંબરની શેરી બહાર આવી ગયો અને બાઇકને સાઈડમાં પાર્ક કરી દીધું. દૂર જઈને એ ઉભો રહ્યો. સવારે છ અને પાંચ મિનિટે કેતન સરને એણે બહાર આવતા જોયા. આનંદ ગાર્ડન સુધી કેતન ચાલતો ગયો અને પાછળ અમુક અંતર રાખીને પૃથ્વીસિંહ પણ ચાલવા લાગ્યો. લગભગ અડધો કલાક જોગિંગ કરીને કેતન ઘરે પાછો ફર્યો ત્યાં સુધી કોઈ રેકી કરનારો જોવા ન મળ્યો. પૃથ્વીસિંહે કેતનને ફોન કર્યો. " સર હું તમારી પાછળ