બે તૂટેલાં હૃદય - 10 - છેલ્લો ભાગ

(11)
  • 3.4k
  • 1.5k

હું ૬ વાગ્યે મિત્રા પબ્લિકેશન માં પહોચી ગયો. મને ગેસ્ટ રૂમ માં થોડી વાર રાહ જોવા કહ્યું. હું વિશ્વાસ ની રાહ જોઈ રહ્યો હતો ૧૫-૨૦ મિનિટ ના વિલંબ બાદ મારી પાસે ઉતાવળ માં આવ્યો.' માફ કરજો, અન્ય વ્યક્તિ સાથે પણ મારી મિટિંગ હતી જેમાં મને વધુ સમય લાગી ગયો. તમે બોર તો નથી થયાં ને ?' વિશ્વાસે પૂછ્યું.' ના રે સાહેબ, મને કોઈ પ્રોબ્લેમ નથી થયો.' મેં સ્પષ્ટતા કરતાં કહ્યું.' મારી કેબિનમાં જઈને વાતો કરીએ,ચાલો.' વિશ્વાસે કહ્યું.' હા જરૂર, ચાલો.' મેં કહ્યું.કેબિનમાં અમે એકબીજાની સામસામે ગોઠવાઈ ગયાં.' ચા - કોફી કંઈ લેશો ?' એમણે પુછ્યું.' હું ચા - કોફી નથી