બે તૂટેલાં હૃદય - 9

  • 3k
  • 1
  • 1.4k

અન્ય એક રવિવારે અમે બંને પલંગમાં નગ્ન અવસ્થામાં સૂતા હતાં. અમારાં બંનેના અંગ ઉપર માત્ર એક ચાદરનો આશરો હતો. મેં રિયાના માથાના વાળ માં હાથ ફેરવતા કર્યું.' આજે તારો ચેહરો કેમ ઉતરેલો ઉતરેલો લાગે છે. આજે રોમાન્સ કરવામાં પણ મઝા નય આવી.' મેં કહ્યું.' જવા દે, એ વાત છેડી મારે મારું મગજ નથી ખરાબ કરવું.' એણે કહ્યું.' વાત શું છે ? મને તો કહે. કહેવાથી તારા મનનો બોજ હળવો થઈ જશે.' મેં કહ્યું.' રાહુલ કાલે મને મળવાં માટે મારી ઓફિસ આવ્યો હતો.' રિયાએ કહ્યું." શા માટે ?' મેં પૂછ્યું.' ભૂતકાળની એની ભૂલો ની માફી માંગવા માટે અને ભૂતકાળની ભૂલો સુધારવા