અંશ - 5

  • 3.9k
  • 1
  • 2k

(અગાઉ આપડે જોયું કે કામિની ની સાસુ ને પૌત્રી નહિ પણ પૌત્ર જ જોઇતો હતો,અને ઈશ્વર ઇચ્છાથી કામિની એ અંશ ને જન્મ આપ્યો.બધા નું વધુ પડતું વ્હાલભર્યું વર્તન અને સસરા ની ખરાબ નજર થી કામિની ના મન માં કાઈ કેટલીય શંકા કુશંકા થાય છે.અને એક રાતે...) ધીમે ધીમે કામિની ને એવું લાગ્યું કે,કદાચ અંશ ના આવવાથી તેનું નસીબ બદલાય ગયું છે. અનંત ની ગેરહાજરી માં થાકેલી કામિની સુવા પ્રયાસ કરી રહી હતી અને ત્યાં જ..કામિની એ જોયું એક પડછાયો તેના રૂમ ની બહાર બારી માંથી દેખાતો હતો.કામિની તરત જ સતર્ક થઈ ગઈ. કેમ કે તેના સાસુ કે સસરા પર તેને