CANIS the dog - 72

  • 2.6k
  • 1k

પેલા પેહલા વાળા આદિવાસી ને પસીનો છૂટી ગયો અને તેણે બીજી બે દિશામાં પણ આજ આ પ્રકારે કર્યું અને તે સમજી ગયો.તેણે ડ્રાઈવરને જઈને કહ્યું ડૉગસ ને નીચે ઉતારવા પડશે. ત્રણેય બાજુ થી અલગ અલગ જૂથો આવી રહ્યા છે અને તે બધા જ ઓલમોસ્ટ મેનઈટર જ છે .અમે આ જૂથો ને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ.બધા જ ઓફિસરો નીચે ઉતરી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા આદિવાસીઓએ એ સમજાવી લીધુ કે જે કરવું હોય તે જલદીથી કરો એક વાર ચીત્તાઓ નજીક આવી ગયા તો પછી ડૉગસ પણ કશું નહીં કરી શકે.ડોગ્સ ને ચિતા ઉપર એટેક કરવા દો ફાયદો આપણ