શ્વેત, અશ્વેત - 21

  • 3.2k
  • 1
  • 1.5k

મહાતીર્થ દલાલ એ પોરબંદર પાસે આવેલા એક નાના ગામના મોટા ઉદ્યોગપતિના છોકરાને એડમિશન આપ્યું છે. આ વાત મને ખબર નથી, પણ હા, મને એડમિશન મળ્યું નથી. હું એક છોકરી છું, તેથી એડમિશન મેળવવું અશક્ય જ છે. હું મારા રૂમમાં બેસી છું, દાદી ઘરે નથી, પપ્પા કામ પર છે, મમ્મી અને દેવિકા બહાર છે, નોકરો કામ પતાવી હાલ જ ગયા છે, ને મારી નજર અમારી હવેલીના કુવા પર છે. જો ત્યાં પાલી જાઉં, તો મારી લાશ જ મળશે. દેવિકા સાથે નો સંબંધ છોકરાવાળા તોડી નાખશે, પપ્પાનો ધંધો બંધ થઇ જશે, મારા ખંડ ને તાળું મારી દેશે, અને મારા અસ્તિત્વ ને ભુલાવી