મિડનાઈટ કોફી - 22 - મુલાકાત

  • 2.5k
  • 1.1k

પૂર્વી : બોલ....તે ફોન ઉપાડે છે. નિશાંત : હું લેવા આવું??પૂર્વી : હું તારા ઘર ની બહાર ઉભી છું.નિશાંત : તું આવી ગઈ??પૂર્વી : હા.તે મુસ્કાય છે.નિશાંત : હું પણ આવ્યો નીચે.કહેતા તે ફોન મૂકી, રૂમનો દરવાજો બંધ કરી, ફટાફટ દાદર ઉતારવા લાગે છે.મમ્મી દરવાજો ખોલે છે.મમ્મી : આવ બેટા....તે ખુશ થતા કહે છે.પૂર્વી મુસ્કાય ને તેમને પગે લાગે છે.મમ્મી : ખુશ રહે.તે આશીર્વાદ આપે છે.બંને ને જોઈ નિશાંત મુસ્કાય છે.પૂર્વી અને તેની નજર મળે છે.નિશાંત પૂર્વી ને " તું સુંદર લાગી રહી છે " એવો ઈશારો કરે છે.પૂર્વી એ કોણી સુધી ની બાય નું લાઇટ પિંક ચિકન નું સુંદર ઘૂંટણથી