મને ગમતો સાથી - 20 - રાહ......

  • 2.9k
  • 1.5k

મમ્મી ધારા ના રૂમમાં આવે છે.ધારા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હોય છે.મમ્મી આવીને બેડ પર તેની બાજુમાં બેસે છે.ધારા : સારું.હું એ ફેરફાર કરીને તમને ફરીથી મેલ સેન્ડ કરું છું.કહી ધારા ફોન મૂકી દે છે.ધારા : મમ્મી, મને ખબર છે તું થોડી દુઃખી છે.મારાથી નારાજ હશે.પણ....મને એવું લાગ્યું કે મારે સામેથી જ હવે આ વાત મારા પરિવાર ને કહી દેવી જોઈએ.તે ધીમે રહીને કહે છે.ધારા : અત્યારે મારા જીવનમાં કોઈ નથી.મમ્મી ધારા નો હાથ પોતાના હાથમાં લઈ લે છે.ધારા : મમ્મી, રિલેક્સ.તને અને પપ્પાને દુઃખ થાય એવું હું કઈ નહી કરું.વિશ્વાસ રાખ.ધારા મમ્મી નો હાથ પકડતા કહે