આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-૭૦

(125)
  • 6.3k
  • 3
  • 4k

આઈ હેટ યુ... કહી નહીં શકું - ભાગ ૭૦રાજનાં પાપા પ્રબોધભાઈને વિરાટે નટ સલાડવાળું બાઇટિંગ આપ્યું એમને ચાખીને કહ્યું વાહ ખુબજ ટેસ્ટી છે મઝા આવી ગઈ તાન્યાથી રહેવાયું નહીં એણે પણ ટેસ્ટ કરીને કહ્યું વાહ વિરાટ તારા હાથમાં જાદુ છે એમ કહી વિરાટને હગ કરી થેન્ક્સ કહ્યું. વિરાટ પણ થોડો સંકોચાયો અને એટલુંજ કહી શક્યો માઇ પ્લેઝર અને કીચનમાં ગયો. તાન્યા એની પાછળ ગઈ અને કહ્યું વિરાટ મારે તને એક વાત કહેવી છે અને ત્યાંજ વિરાટનો મોબાઇલ રણકયો.વિરાટે જોયું તો નંદનીનો કોલ હતો એણે તરતજ ઉપાડ્યો એણે કહ્યું હા દીદી બોલો. નંદિનીએ કહ્યું વિરાટ બધું બરાબર છેને ? અમે બધા