મિડનાઈટ કોફી - 20 - એકબીજાના સાથી

  • 2.8k
  • 1.2k

પૂર્વી : આગ લાગી ગઈ??રાધિકા ગભરાઈ જાય છે.રાધિકા : ક્યા??પૂર્વી : અરે......રાધિકા : તું ઠીક છે ને??નીચે ઉતરી ગઈ છે ને??તારા પપ્પા....તારી સાથે છે કે....તેમને કઈ થયુ નથી ને??બોલ પૂર્વી....??પૂર્વી : તમારી સવાલો ની બુલેટ ટ્રેન ને રોકો.અહીંયા કશું નથી થયુ.પપ્પા મારી સાથે ઘરે છે અને અમે બંને ઓલરાઇટ છીએ.રાધિકા : તે તો ડરાવી દીધી.પૂર્વી હસે છે.પૂર્વી : હું એમ પૂછતી હતી,ત્યા આગ લાગી ગઈ??રાધિકા : અહીંયા ક્યાં??પૂર્વી : ફરી તું....રાધિકા : પૂર્વી, તું આવી મસ્તી નહી કર હો.પૂર્વી ને ફરી હસવું આવી જાય છે.રાધિકા : યાર.તે ખુરશી પર બેસતા બોલે છે.પૂર્વી : તું બેસી જા.રાધિકા : બેસી જ ગઈ