CANIS the dog - 71

  • 2.4k
  • 964

આરનોલ્ડ નું કહેવું એમ હતું કે જંગલી ડોગ ને જ હાઇબ્રીડ કરીને i mean પૉલીશ એન્ડ ફરનીશ કરી ને ,તો શું વાંધો હતો!પરંતુ હાઇબ્રાઈડે જે કસ્ટમરો ના list તૈયાર કર્યા હતા તેમાંનો એક પણ કસ્ટમર ફોરેસ્ટ ડોગ થી પરિચિત ન હતો.દોસ્તો આપણે કથા ની અંદર શરૂઆતથી જ એક શબ્દ વાંચતા આવ્યા છીએ, અને તે શબ્દ છે "કલ્ચર". જેનો meaningful પેરેગ્રાફ તમે બધા જાણો જ છો.મારી ઉંમરના જે લોકો હશે તેમને તો યાદ હશે જે કે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે મેગી નૂડલ્સ ના સેમ્પલીંગ થયા હતા.અને ઘરે જઈને મમ્મી ને બનાવવા પણ આપ્યા હતા.પરંતુ ત્યારે તમને બધાને યાદ હશે