મને ગમતો સાથી - 17 - રાહત

  • 3.1k
  • 1.6k

નીરજ : સોરી.તમારે મારે લીધે અહીં એકલા બેસવું પડયું.નીરજ પાયલ ની સામેની ખુરશી પર બેસતા કહે છે.પાયલ : ઈટસ ઓકે.બંનેની નજરો મળે છે.નીરજ : તો....તમારે શું વાત કરવી હતી??પાયલ : પહેલા....કંઈક ઓર્ડર કરી લઈએ??નીરજ : શ્યોર.પાયલ હલકું મુસ્કાય છે.નીરજ તેના માટે છોલે ભટૂરે ઓર્ડર કરે છે અને પાયલ પોતાના માટે બર્ગર મંગાવે છે.પાયલ : વાત એમ છે કે....તેની નજર નીચી થઈ જાય છે અને તેના હાથની આંગળીઓ એકબીજા સાથે વાતો કરવા લાગે છે.નીરજ તેના આગળ કંઈક કહેવાની રાહ જોવા લાગે છે.પાયલ : તમે....તે ધીમે રહી ને પોતાની નજર ઉપર કરે છે. પાયલ : તમે ખોટું નહી સમજતા પણ....મને નહોતી ખબર કે