લાઈટ - 3 - રોશની!!

  • 3.1k
  • 1.3k

રોશની!! ... વાતાવરણ માં મશગુલ હતી ફેરી અને લાકડાના જુના-પુરાણા મકાન ના પગથિયે બેઠી હતી. તેના મોઢા પર સુંદર સ્મિત હતું પરંતુ તેને મન તો પેલા રંગો માં કયો રંગ છે જે તેના ચિત્ર માં વપરાશ નથી થયો, કઈ જગ્યા ચુકી ગઈ છે અને હજી શું છે જેના લીધે તેનું કુદરતી દૃશ્ય તેના અનુભવ ને આકાર નહિ આપતું. આ બધું વિચારતી ફેરી ને અચાનક કોકે પાછળ થી ખભા પર હાથ મુક્યો અને ફેરી ડરી ગઈ કારણ, નેના હતી નહિ તો કોણ હતું? ફેરી હિંમત કરી ને પાછળ ફરી જોવા કે આખેર કોણ છે અને પાછળ ફરતા ફેરી ડરી ગયી, તેની