મિડનાઈટ કોફી - 18 - કોફી પે કન્વર્સેશન

  • 2.9k
  • 1.4k

નિશાંત રાધિકા મમ્મી પપ્પાને રાધિકા ડાઇવોર્સ પેપર્સ પર સાઇન થઈ જાય પછી ઘરે આવશે એવું કહી માનવી લે છે.અને રાધિકા પણ નિશાંત ની હા માં હા કરતી જાય છે એટલે તેના મમ્મી પપ્પા તેને લીધા વગર ચા નાસ્તો કરી પાછા ઘરે જતા રહે છે.નિશાંત ના પપ્પાને આ વાત ગમતી નથી પણ તે રાધિકા સામે નિશાંત ને કઈ કહેતા નથી.* * * * રાતના ૧૧:૪૫ વાગી રહ્યા હોય છે.રૂમમાં નિશાંત લેપટોપ પર તેમની ઓફિસ નું કામ કરી રહ્યા હતા અને આજે ઉંઘ જાણે રાધિકા થી રિસાઈ ગયેલી.ગાદી પર પડખાં ફરી ફરીને પણ તે હવે કંટાળી ગઈ હતી.નિશાંત નું ધ્યાન હતુ તેના પર