કળિયુગની સ્ત્રી - ભાગ 15 - છેલ્લો ભાગ

(70)
  • 5.2k
  • 1
  • 2.7k

કળિયુગની સ્ત્રી ભાગ-15 ચક્રવ્યૂહનો ખુલાસો રાતના દસ વાગે સંગ્રામ અને દીનુ બંન્ને દીનુની કારમાં અદિતીના બંગલામાં પ્રવેશ્યા હતાં. ગાડી પાર્કીંગમાં મુકી બંન્ને ચાલતા-ચાલતા બંગલાના મુખ્ય દરવાજા પાસે આવ્યા હતાં. બંગલામાં ચારે તરફ નીરવ શાંતિ છવાયેલી હતી. એ શાંતિમાં કોઇ રહસ્ય છુપાયેલું હોય એવું બંન્નેને લાગી રહ્યું હતું. બંન્ને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા ત્યારે રામદીને એ લોકો બેલ મારે એ પહેલા જ દરવાજો ખોલી દીધો હતો. સીસીટીવી કેમેરામાં રામદીને બંન્નેને મુખ્ય દરવાજા તરફ આવતા જોઇ લીધા હતાં. રામદીને બંન્નેને સોફા પર બેસવાનું કહ્યું હતું અને બંન્ને માટે રસોડામાંથી કોફી લઇને આવ્યો હતો. દીનુએ રામદીન સામે પોતાની આંખો અને ભ્રમર