વિષ રમત - 8

(20)
  • 5.1k
  • 4
  • 2.8k

8 વિષ - રમત ૮ કેમ છો ? મિત્રો ...અત્યાર સુધી આપડે રૂબરૂ વાત નથી થઇ .પણ હવે જયારે વિષ રમત રસ પ્રદ વળાંક પર છે ત્યારે આપ સૌ સાથે વાત કરવાનું મન થયું ..અનિકેત જયારે કોઈ અજ્ઞાત વ્યક્તિ ના ફોન થી આકાશ હોટેલ માં મળવા જાય છે અને ત્યાં એ વ્યક્તિ ની રાહ જોતા જોતા એને વિશાખા સાથે વીતાવેલું એક વર્ષ યાદ આવે છે .એ જ્યારથી વિશાખા ની સાથે મળ્યો છે ત્યાર થી જ એની સાથે એક ભયાનક વિષ રમત ની શરૂઆત થઇ ચુકી છે એનો એને દરેક પળે આગાજ તો થાય છે પણ અહેસાસ નથી થતો ..ગંદી રાજનીતિ