CANIS the dog - 70

  • 2.4k
  • 938

રાત્રિના ઘનઘોર અંધકારમાં ફરીથી એકવાર શવાના એમેઝોન એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહ્યું છે જેમાં અઢીસો મીટર ના રેડિયસ નો એરિયા મહત્વપૂર્ણ રૂપે દ્રશ્યમાન થઈ રહ્યો છે.7:30 માઇક્રો સેકન્ડ ના દ્રશ્યની પૂર્ણાહુતિ સાથે જ ચેકપોસ્ટ ની પીલ્લરલાઈટ્સ ના દર્શન થાય છે.અને થોડી જ વારમાં વગડાની અંદરથી એક શેફર્ડ કોહરા ને ચીરીને બહાર આવતો દેખાય છે.દ્રશ્ય શંકા કરવા યોગ્ય જ લાગતું હતું કે કદાચ ડૉગે વગડામાં કોઈકને મારી નાખ્યું છે.પરંતુ વાસ્તવમાં તેવું કશું જ ન હતું.પરંતુ છતાં પણ ડોગ ની બોડી લેંગ્વેજ માં પ્રીડેેેેટોર symptoms અંંશભાર માત્રામાં પણ વર્તાતાતા જરૂર.એમેઝોન નો સ્વાભાવિક rainfall ચાલી રહ્યો છે અને કદાચ આજે પર્પસ વેન નો