CANIS the dog - 69

  • 2.6k
  • 988

ડો ક્લાર્ક તેમની આપેલી consultancy ના શ્વેત ગર્વિત હાવભાવ મા રાંચી રહ્યા છે અને ડૉ વિધુ ડૉ ક્લાર્ક થી તેમની આંખો ચુરાઈ લે છે.ડોગ્સ ની રન અને તેમના જમ્બ એ કોઈ સવાના નિવાસી અને એમેેેેઝોન અનુુુુભવી વન્ય પશુ થી કમ નહોતા.કેમ કે આફ્ટર ઓલ તેઓ વનજ્ઞ ના અનુવંંશો થી યુક્ત હતા.કદાચ એટલે પણ તે રાત્રે પેલો શેફર્ડ ફોરેસ્ટ ના ડીપ ઇન્ટીરિયરમાં રાત્રે ત્રણ વાગ્યે વિના વિઘ્ને પોચી ગયો હોય.દોસ્તો, dilution એક થી અધિક પ્રકારના અથવા એક થી અધિક પ્રક્રિયાવાળા હોઈ શકે છે.અનુવંશ વિજ્ઞાને તે વાતની લીલી ઝંડી તો આપી દીધી હતી કે આ પ્રકારે ડોગ્સ ની અંદર આ જાનવરો ના