CANIS the dog - 68

  • 2.3k
  • 952

નવમા દિવસની પૂર્વ સંધ્યાએ વૃધ્ધાર્ક(the old sun )(sun set)ના દર્શન થઈ રહ્યા છે. અને ડોગ્સ પોતપોતાની ચેકપોસ્ટ વાયા સમગ્ર શવાના માં પોતાના કર્તવ્ય પાલન માટે રવાના થાય છે. અને દસમા દિવસની સવારે કેટલાક ફોરેસ્ટ ઓફિસર બેઈસ બોલની નેટ પ્રેક્ટિસ કરતા દેખાઈ રહ્યા છે. અને વીસેક જેટલા dogs ચેકપોસ્ટ સરાઉન્ડ ગશ્ત લગાવી રહ્યા છે. ક્યારેક તેમના કાન સરવા થાય છે અને અચાનક જ ભસવાનું શરૂ કરે છે.અને થોડીક નિરાંત થયા પછી પાછા શાંત પડે છે.એ દાંભીક વાત શરૂ થવા જઈ રહી છે કે ડોગ્સ ફોરેસ્ટ ઓફિસરો ની રક્ષા કરવાના છે.થોડા દિવસો પછી પર્પસ વેન ની એક્સ્ટ્રા fog light ડીમ થતાની સાથે