CANIS the dog - 67

  • 2.3k
  • 918

થોડી જ વારમાં vvip ના કાફલા ની પાછળ થી ગેટ બાજુ બીજી ચમચમતી volkswagen કાર આવે છે, જેમાંથી ત્રણ વ્યક્તિઓ બહાર નીકળે છે, જે ત્રણ વ્યક્તિઓ ચીફ ગૅસ્ટ સાઇટ બાજુ પ્રયાણ કરે છે. અને પ્રવક્તા તેનુ પ્રવચન શરૂ કરે છે.તે પ્રવક્તાના પ્રવચન અનુસાર તે ત્રણ માંથી ત્બે વ્યક્તિ બ્રાઝિલના હાયર ગવરમેન્ટલ્સ હતા. પત્ર્મ્્ત્ની્તા્તા્ અને એક વેનેઝુએલા ના વિદેશ મંત્રી હતા.પરંતુ આજે વાત જુદી છે કેમકે તે ત્ર્રણ માંથી કોઇપણ મુખ્ય અતિથિ નથી.મુખ્ય અતિથિ તરીકે ડેલ્ટા ચેકપોસ્ટ ની આસપાસના કબીલા ના સરદારનારના પત્ની ઈદી સાફી છે...ઈદી સાફી આજે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને તેે જ આજે સર્વપ્રથમ ફ્લેગ સ્ટાર્ટ આપશે.સ્વયં