એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૩

  • 4.5k
  • 2.1k

દેવે મોબાઇલ ટીવી સાથે કનેક્ટ કર્યો અને એને જાતે સોન્ગ ગાઈને રેકોર્ડ કરેલું સોન્ગ સ્ટાર્ટ કર્યું. "હંમેશા હું એણે હેરાન કરું છું અને એ મારાથી ગુસ્સે થઈ જાય છે,મને ખબર છે એ ખોટું ખોટું નારાજ થાય છે પણ ત્યારે મને જે ફિલ થાય છે એ હું કહેવા માગું છું" તું જો રૂઠી તો કોન હસેંગા,તું જો છૂટી તો કૌન રહેગા તું ચૂપ હૈ તો યે ડર લગતા હૈ,અપના મુજકો અબ કૌન કહેગા, તું હી વજહાં,તેરે બીના,બેવજહાં બેકાર હૂ મેં, તેરા યાર હૂ મેં........... તેરા યાર હૂ મેં........... "નાનપણથી અત્યાર સુધી મેં જેટલી પણ મસ્તી કરી છે અને એની સજા તો