અંશ - 4

  • 3.7k
  • 1
  • 1.9k

(સાસરા ની ચંગુલ માંથી બચેલી કામિની ને સાસુ અને પતિ તરફથી પણ તિરસ્કાર જ મળે છે,ત્યારે તેની હિંમત તૂટી જાય છે.અને જ્યારે તે રસોઈ કરવા જાય છે,ત્યા પણ એની સાસુ ની જોહુકમી સાંભળી કામિની ને રડવું આવી જાય છે.હવે આગળ...) કામિની પોતાના ભૂતકાળ ને વાગોળતી આંસુ સારતી હતી,ત્યાં જ અંશ ના રડવા નો અવાજ આવ્યો,કામિની હાફળી ફાફળી થતી તેના સાસુ ના રૂમ માં પહોંચી,પણ ઉંબરે જ એના સાસુ ના શબ્દો કાને પડતા જ એના પગ ત્યાં જ થંભી ગયા. મહારાણી ને ના તો પત્ની ની ફરજ નિભાવવી છે,ના તો મા ની અને દોડી આવશે મારો દીકરો કરતી.આજ