કળિયુગની સ્ત્રી - ભાગ 14

(34)
  • 4.8k
  • 1
  • 2.6k

કળિયુગની સ્ત્રી ભાગ-14 વાઘની સવારી દીનુ અને સંગ્રામે વાતચીત કરી એવું નક્કી કર્યું હતું કે અદિતી પાછી આવે ત્યારે એ જે કોઇ ચિંતાથી ઘેરાયેલી હોય એ વાત એ લોકોને જો કરે તો એ લોકો એની મદદ કરી શકે. ગુસ્સામાં અને અકળામણમાં ગાડી લઇને નીકળેલી અદિતી એક કલાકમાં પાછી આવી હતી. અદિતી જ્યારે પાછી આવી ત્યારે એના મોઢા ઉપરથી ગુસ્સો અને અકળામણ દૂર થઇ ગયા હતાં અને ચહેરા ઉપર શાંતિ જણાતી હતી. અદિતીના મોઢા પર શાંતિ જોઇ એ બંન્નેને સારું તો લાગ્યું પરંતુ આશ્ચર્ય પણ થયું હતું કે એક કલાકમાં એવું તો શું થયું કે અકળાયેલી અને