સજન સે જૂઠ મત બોલો - 27

(52)
  • 4.9k
  • 2k

પ્રકરણ- સત્યાવીસમું/૨૭ ‘એએએએએએએએએ....ય ને પરવીન બોલતો છું, પરવીન પાલખીવાલા.’ ‘જી, આ નંબર દામોદર કાપડિયાનો છે... આપ ’ સપના આગળ બોલે ત્યાં સામે છેડેથી અવાજ આવ્યો.. ‘એ કામ ચોટો અજુ લગન સુટો પયરો છે પઠારીમા. ઉઠહે ટવાર કઈ દેવા. શું નામ ટારુ પોયરી ? પ્રવીણ પાલખીવાલા બોલ્યો ‘જી, સપના.’ ખડખડાટ હસતાં પ્રવીણ બોલ્યો..‘એ ઘેલસફો પટ્રકાર પઠારીમાં ઉંઢો પરીને સપનામાં ડૂબકી માયરા કરે, અને સપના તેના ફોનમાં બોલતી છે, લે બોલ. હવે હું ટારી જોડે હું કરવાનો હુટો ? પ્રવીણની અરબી જેવી અવળી અને ઊંધી ભાષા સાંભળ્યા છતાં તંગદીલીની પરિસ્થતિમાં સપનાને હસવું નહતું આવતું. ફરી સપનાએ પૂછ્યું..‘જી, તેમને મળવા માટેનું