મદદગાર

  • 3.9k
  • 1.2k

આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી. જો ક્યાંક સમાનતા જણાય તો એ એક સંયોગ માત્ર હશે. ************************** સ્થળ: પ્લોટ નં. ૭ ગરમ પાણીની વરાળમાં ઉઠતી અવનવી આકૃતિઓ કેટલાંય વિસરાયેલા, અંતરના ઊંડાણે ધરબાયેલા ચહેરા બનાવતી હોય એવું લાગ્યું.... એ ધૂમ્રરુપી શરીરો એકમેકમાં ઓગળતા રહ્યા અને નવા ચહેરાઓ બનાવતાં ગયા. મારો ખુદનો ચહેરો કેટલીયવાર બદલાયો.. માસૂમમાંથી તોફાની એમાંથી ડરપોક એમાંથી ડફોળ એમાંથી ગુસ્સેલ એમાંથી ક્રૂર એમાંથી રોતલ એમાંથી શાંત એમાંથી ઠરેલ એમાંથી સૌમ્ય અને છેલ્લે વૃદ્ધ... એ પણ ભૂલ્લક્કડ વૃદ્ધ... કેટલાક ડરામણા ચહેરાઓ યાદોનાં શ્મશાનેથી બેઠાં થઇ સામે આવ્યા ફરી ડરાવવા પણ આજેપણ એ અજાણ્યા