પ્રેમ ની પરિભાષા

  • 4.5k
  • 1.8k

પ્રેમ એટલે લાગણી થી ભરેલો પ્રેમ, એક દિલ થી બીજા દિલ સુધી પહોંચવા સુધી નો તાર એટલે પ્રેમ.પ્રેમ નો અનુભવ એટલે પોતાનું દિલ નજીક હોય હો જોરો થી ધડકવા લાગે, દિલ પોતાનું garden garden થઈ જાય garden એટલે દિલ પ્રફુલ્લિત થઈ જાય એક અલગ અનુભવ થાય દિલ સાથે નો જાણે દિલ નાચવા લાગ્યું હોય એવું લાગે ,ચેહરા પર અલગ સ્માઈલ આવે,બધું જ ગમવા લાગે, એ ખુશ હોય તો આપડે પણ ખુશ થઈ જઈએ એને ખુશ જોઈ,એ દુઃખી હોય તો એના દુઃખી હોવાનો એહસાસ આપડને થાય,આપડે ને પણ દુઃખ થાય, એમ થવું જોઈએ કે આપડે એને સાથે પુરી લાઈફ વિતાવી છે