ડ્રીમ ગર્લ - 40

(23)
  • 3.3k
  • 4
  • 1.6k

ડ્રીમ ગર્લ 40 વિશિતા નિલુને મન ભરીને જોઈ રહી હતી. કોણજાણે કેમ વિશિતાને જિગર અને નિલુમાં પોતીકાપણું મહેસુસ થતું હતું. હેમંતને ભાઈ બહેન ન હતા, એ તો એની ડ્યુટીમાં બિઝી રહેતો હતો. વિશિતાને હેમંતની પોસ્ટ જોઈ સબંધ બાંધનારા પસંદ ન હતા. આજે પહેલી વાર એવું થયું કે એને પરિવાર જેવું લાગ્યું. " નિલુ, આજનો તારો શું પ્રોગ્રામ છે ? " " ખાસ કાંઈ નહિ. " " તો મારી સાથે આવવાનું ફાવશે. ફિલ્મ જોઈશું, મારા હાથની રસોઈ જમાડી તને મૂકી જઈશ. " " ઓ.કે. પણ નવા