ડ્રીમ ગર્લ - 39

(29)
  • 3.4k
  • 4
  • 1.7k

ડ્રીમ ગર્લ 39 જિગર જીપ લઈને નીકળ્યો ત્યારે દસ વાગ્યા હતા. જિગરને અનુમાન તો હતું જ કે તેનો પીછો થશે. અને એનું અનુમાન સાચું પડ્યું. એક સફેદ પેન્ટશર્ટ વાળો વ્યક્તિ એનો પીછો કરતો હતો. જિગર તદ્દન સહજતા થી, પેલો પીછો કરી શકે એમ જીપ ચલાવતો હતો. જિગર ચાહતો હતો કે પેલાને ખબર પડવી જોઈએ કે એ ક્યાં જાય છે. એ.સી.પી. હેમંતના ઘરે, વિશિતાના આમંત્રણથી... જિગર જ્યારે હેમંતના ઘરે પહોંચ્યો ત્યારે હેમંત ઘરે ન હતો. વિશિતાએ જિગરનું ઉમળકાથી સ્વાગત કર્યું. " જિગર, કોફી લઈશ