મારો કાવ્ય ઝરૂખો ભાગ : 43

  • 3.9k
  • 1
  • 1.4k

કાવ્ય 01હજી ક્યાં સુધી રાખશો અક્કડ હ્રદયને ખોલવા શું રાખશો પાના-પક્કડ !આવી છે આજે કાળી ચૌદશચોકે નાખવા થી વડા નથી જતા ઝઘડાબંધાણા હોઈ જો વેરઝેર મન નો કલહ કાઢી નાખજો આજેથઈ જાશો મન થી હલકા ફુલ્કાઆવશે મજા જીવવા ની વેરઝેર ભૂલવાથી વિશ્વ લાગશે પ્યારું જીવવા જેવુંમન મંદિર ને હૃદય ના દરવાજા ખોલવાથી દિવાલી ઉજવાશે દરરોજકાવ્ય 02નવું વર્ષ...નવો ઉમંગ.....આવ્યું આવ્યું નવું વર્ષલાવ્યું છે ઉત્સાહ ને ઉમંગ નવા વર્ષ ના નૂતનવર્ષાભિનંદનઆખું વર્ષ રહો મસ્તમન થી રહો પ્રસન્નતન થી રહો તંદુરસ્તજોશ જુસ્સો જવાનીસુખઃ સંપત્તિ સન્માનજળવાઈ રહે વર્ષો વર્ષખુશ રહો આનંદિત રહોઉત્તરોત્તર પ્રગતિ કરોનામના મળે ચારોતરફધર્મ લાભ મળતા રહે મંગલ સમાચાર આવતા રહેતમારી લોકપ્રિયતા વધતી રહેદરેક ક્ષેત્ર મા સફળતા મળે ચુસ્તી