કૃપા - 29

  • 3.6k
  • 1
  • 1.7k

(ગનીભાઈ સાથે ની સગાઈ પછી,કૃપા અને ગનીભાઈ ફક્ત બે જ લોકો ફાર્મહાઉસ પર છે.કૃપા તેને શરાબ પીવડાવી અને બેહોશ કરે છે,અને શકય તેટલા બધા પુરાવા ગનીભાઈ ની વિરોધ માં ભેગા કરે છે.કાનો પોતાની સાથે કોઈ ને લઈ ને આવે છે.કોણ છે તે?.અને હવે કૃપા અને કાનો શુ કરવા માગે છે.જોઈએ આગળ....) લગભગ અર્ધા કલાક પછી ગનીભાઈ થોડા ભાન મા આવ્યા,અને આંખ ખોલી ને જોયું તો સામે કૃપા એકદમ સુંદર લાલ કલર ની નાઇટી પહેરી ને તેમની સામે બેઠી હતી.ગનીભાઈ છોકરીઓ ની હેરાફેરી કરતો હતો,પણ કોઈ છોકરી ને હાથ લગાવ્યો નહતો.પણ કૃપા ને જોઈ ને તેમનું મન પણ લાલચુ થઈ