જીવનસાથીની રાહમાં....... - 1

  • 4.6k
  • 1
  • 2.3k

શ્રી ગણેશાય: નમ: જીવનસાથીની રાહમાં....... હું ચૌધરી જીગર આજે એક નવી રચના લખી રહ્યો છું. નવલકથાનું નામ "જીવનસાથીની રાહમાં....... "છે. આપણે જીવનમાં સમયે સમયે કોઈની રાહ જોતાં હોયે છે. સ્કુલમાં હોયતો રજાની, નોકરીમાં પગારની, જીવનમાં જીવનસાથીની રાહ જોતાં હોઈએ છે. મારી રચના પણ કંઈક આવી જ છે.જીવનમાં જીવનસાથીની રાહ. મુખ્ય પાત્રમાં વર્ષા, મૈથલી અને હેમંત છે. રચના ધણી જ રસપ્રદ છે. વાંચક મિત્રો મારી રચના વાંચી તમારો પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે. - ચૌધરી જીગર વર્ષા એ આજે સવારે જ હેમંતને ફોન કરી પોતાની કોલેજ નજીક નાં ગાર્ડનમાં બોલાવ્યો હતો. સવારનાં