અંશ - 3

  • 3.6k
  • 1.9k

(પૈસાદાર ઘર ના રૂપાળા દેખાતા ચેહરાઓ ધીમે ધીમે પોતાનું પોત પ્રકાશતા જાય છે.અને હવે તો ઘરના દરેક લોકો ની અસલિયત થી કામિની વાકેફ થતી જાય છે,અને ત્યાં જ તેના સસરા નું નવું રૂપ તેની સામે આવે છે.હવે આગળ...) કામિની હજી તો કાન માં કાળા ઝૂમકા પહેરી ને પોતાને અરીસા માં નિહાળી રહી હતી,ત્યાં જ...અચાનક એના રૂમ નો દરવાજો બંધ થયો તેને પાછળ ફરી ને જોયું તો સામે તેના સસરા ઉભા હતા.કામિની એ તરત જ પાલવ માથે ઢાંકી ને કાઈ કામ હતું એવું પૂછ્યું.એના સસરા હસતા હસતા કામિની ની નજીક આવ્યા,અને કામિની કાઈ વિચાર કરે એ પેલા તો એ હવાસખોરે સીધી