તલાશ - 37

(77)
  • 5.5k
  • 4
  • 3.3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   કારમી ઠંડી પડી રહી હતી. વાતાવરણ માંડ 4-5 ડિગ્રી હતું. મિલિટરી હોસ્પિટલ ની બાજુમાં જ એક સર્કલ હતું એક રસ્તો હોસ્પિટલના મુખ્ય દરવાજા તરફ બીજો ટાઉન હોલ તરફ 3જો ગોલ્ડસ્ટર લેક તરફ તો 4થો મિલિટરી કેમ્પ થઈને રણ તરફ જવાનો રસ્તો હતો. કેન્ટોનમેન્ટ પણ ત્યાં જ આવેલું હતું. અને એ રસ્તો અડધે પહોંચ્યા પછી સામાન્ય પબ્લિક અને સિવિલિયન માટે પ્રતિબંધિત હતો. ગુલચંદની અને નાઝની કાર મિલિટરી હોસ્પિટલ ની બાજુમાંથી પસાર થી ત્યારે બરાબર એની પાછળ જ એક બાઈક સ્વર આવી રહ્યો હતો. સર્કલ પર પહોંચ્યા પછી એકાદ