દાસ્તાને બી બિલ્ડિંગ - 28 - છેલ્લો ભાગ

  • 2.7k
  • 1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 28 આગળનાં ભાગમાં જોયું કે મૃગાંક પરિમલ સાથે યુદ્ધ કરે છે. અને સરસ્વતી સાગર સાથે યુદ્ધ કરે છે. વિદ્યા ને ખબર છે કે પારસમણિ વગર જીત અશક્ય છે એટલે સાગર સાથે મૃગાંકે યુદ્ધ કરવું જોઈએ કેમકે તો જ પારસમણિ મળી શકે વિદ્યા આ વાત બૌદ્ધ સાધુ આનંદ ને કરે છે. હવે આગળ સરસ્વતી પ્રથમ વાર કરવાનું ચુકી જાય છે સાગર પારસમણિની શક્તિથી સરસ્વતીને પિંજરામાં કેદ કરી દે છે. મૃગાંક નું ધ્યાન પણ તે તરફ જાય છે. બૌદ્ધ સાધુ મૃગાંક ને ઈશારાથી સરસ્વતીની મદદ કરવા જવાનું કહે છે અને પરિમલ સાથે બૌદ્ધ સાધુ આનંદ યુદ્ધ