મને ગમતો સાથી - 15 - અકળામણ

  • 3.3k
  • 1.6k

યશ : શું કરે છે પાયલ??યશ પાયલ અને ધારા ના રૂમમાં આવે છે.પાયલ તેનો કેમ છો?? વાળો મેસેજ ફરી ફરી વાંચી રહી હોય છે.પાયલ : યશ....!!તે તેની સામે જુએ છે.યશ : ક્યાં ખોવાયેલી હતી??પાયલ : કશે નહી.યશ : તો મને જોઈને ચોંકી કેમ ગઈ??પાયલ : એ તો તે આમ અચાનક બોલાવીને.મને લાગ્યુ કે તું કોયલ સાથે હશે.યશ : કોયલ અને ધારા કઈ કામ ની વાતો કરી રહ્યા છે.પાયલ : એટલે તું અહીંયા આવી ગયો.યશ : મારે આમ પણ તને કઈ પૂછવાનું હતુ.પાયલ : લગ્ન ને લગતી....યશ : એ વાત નથી.પાયલ : બોલ....યશ : મમ્મી પપ્પાની આમ ઉપેક્ષા ન કર યાર.તેમને