ચેલેન્જ - 7

(16)
  • 4.1k
  • 1
  • 2k

દ્રશ્ય ૭ -" સર હું હર્ષ ના વિશે ન્યૂઝ લાવ્યો છું મને જાણી ને થોડી નવાય લાગી કે આવી નાની વાત આપડાથી કેવી રીતે છુટ્ટી ગઈ."" શું ન્યૂઝ લાવ્યો છે. અજય..."" હર્ષ બે મહિના પેહલા ફીનન ઇન્ડસ્ટ્રી માં ઇન્ટરવ્યુ માટે ગયો હતો. અને એજ ઇન્ટરવ્યુ માં પ્રકાશ પણ ગયો હતો. બે મહિના પેહલા ની વાત હતી માટે જલ્દી જાણ ના થયી. એ બંને રિજેક્ટ થયા હતા."" બંને નું ઇન્ટરવ્યુ કોને લીધું હતું."" પેહલા બે ઇન્ટરવ્યુ તો કંપની ના વર્કર ને લીધા હતા પણ છેલ્લું ઇન્ટરવ્યુ લેવા માટે શુષિલ આવ્યો હતો."" સર મને યાદ છે જ્યારે પ્રકાશ ના માતા પિતા જોડે