અધૂરપ. - ૨૩

(19)
  • 3.6k
  • 1.8k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૩અમૃતા અને હનીએ આ ચાર દિવસોમાં જાણે એમણે અત્યાર સુધી નહોતી મેળવી એ ખુશી મેળવવામાં, સમેટવામાં જ રચ્યા પચ્યા હતા. ભાર્ગવી પણ એમને પૂરતો સમય એકબીજા સાથે ગાળવા મળે આથી ઘરની મોટાભાગની જવાબદારી પોતે જ સંભાળી રહી હતી. ઘરનું વાતાવરણ હની અને ભવ્યાના કલબલાટથી ગુંજવા લાગ્યું હતું. રમેશભાઈ પણ ખુબ જ લાડથી બંને દીકરીઓને વાર્તા સંભળાવતા, અને એમને